COSRX Snail Mucin 96% Essence: The Korean Skincare Miracle for Dull Skin.

In the realm of skincare, there is a constant quest for the ‘holy grail’ product that promises not only to hydrate but also to repair and rejuvenate the skin. The COSRX Snail Mucin 96% Power Repairing Essence claims to be just that. This product has garnered attention and praise from skincare enthusiasts and professionals alike … Read more

“વિદેશ અભ્યાસ લોન યોજના 2024: પોતાનું સફળ ભવિષ્ય સ્થિર કરો આ સશક્ત માર્ગદર્શન સાથે!”

ગુજરાત સરકાર દ્વારા  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે “વિદેશ અભ્યાસ લોન યોજના” સ્વરૂપે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમને નાણાકીય સહાય મળે છે.

આ યોજના સામાન્ય રીતે  વિદેશમાં શિક્ષણ કરતા વિદ્યાર્થીઓ તથા જે વિધાર્થીઓને વિદેશ જઈ વધુ અભ્યાસ કરવો છે. તેમના  શૈક્ષણિક ફી વધું, રહેવા ખાવા તેમજ અન્ય સંબંધિત ખર્ચોને આવરી દેવા માટે લોન પ્રદાન કરે છે. આ લોનો સામાન્ય રીતે ઓછા વ્યાજ દર અને સરળ ચૂકવણી વિકલ્પો સાથે આપે છે.

આ પ્રક્રિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને આર્થિક ભીષ વગર વિદેશમાં તેમની શૈક્ષણિક આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે, જેથી તેમના શૈક્ષણિક અને કરિયર સંભવનાઓને સામાજિક સ્થળે મોટું પરિવર્તન આપે છે.

વિદેશ અભ્યાસ લોન યોજના

વિદેશ અભ્યાસ લોન યોજના

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન.
લાયકાતના ધોરણો:
– ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
– વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
– વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.

વ્યાજનો દર:

વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા:

સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૧૦.૦૦લાખથી ઓછી.

મહત્વના જરૂરી આધારો:

– જાતિનો દાખલો
– કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
– અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
– વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptance
– વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
– વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
– એર ટીકીટની નકલ
– વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ

જામીનદાર:

એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.

મોર્ગેજ:

લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.

લોન પરત કરવી:

વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

ફોર્મ ભરવુ:

અરજદારે વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન વિદેશ અભ્યાસ લોન યોજના ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકશે.

Read more

“SSC CHSL Recruitment 2024: Exciting Opportunities Await! Apply Now for Various Posts.”

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ૧૨ પાસ પર  વિવિધ પોસ્ટની મોટી ભરતીની જાહેરાત.

SSC CHSL Recruitment 2024

short briefing about: SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન

SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા Combined Higher Secondary (10+2) Level Examination, 2024 ની  Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), and Data Entry Operator (DEO) ખાલી જગ્યાઓ ની  ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Staff Selection Commission દ્વારા કુલ ૩૭૧૨  જગ્યાઓ ભરવામાં આવશે.

જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://ssc.gov.in/home ઉપર Combined Higher Secondary (10+2) Level Examination, 2024 જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા  વિનંતી.

SSC CHSL Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો. જે નીચે SSC CHSL Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

SSC CHSL NOTIFICATION

SSC CHSL Recruitment 2024 Apply Online

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશનની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 08-04-2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 07-05-2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com  મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.

SSC CHSL Recruitment 2024 Overview

ભરતી બોર્ડStaff Selection Commission
જાહેરાત ક્રમાંકF. No. HQ-PPII010/1/2024-PP_II ( E file no. 8442)
જગ્યાનું નામLower Division Clerk k (LDC)/ Junior Secretariat Assistant (JSA) , Data Entry Operator (DEO)
કુલ જગ્યાઓ3172
છેલ્લી તારીખ07-05-2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટ Staff Selection Commission
ઓફીશીયલ નોટીફીકેશનNotification

SSC CHSL Recruitment 2024 : Eligibility & Qualification

  • 12th Pass OR 12th Pass with Math and Science (For DEO)

Read more

ધોરણ 10 પછી શું? | “After Class 10: Making Informed Choices”

ધોરણ 10 પછી શું

ધોરણ 10 પછી શું?

short briefing about

ધોરણ 10 પૂર્ણ થયા પછી, વિદ્યાર્થીઓ માટે આગામી પાથવિકલ્પો પર વિચાર કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ પરિણામ અને મોકલે છે કે કોઈનો સિક્ષણ પૂરો થશે. આ અવસર માટે સ્થળ ખોલે છે,

જેમ કે ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક પ્રશિક્ષણ, કાર્યમાં પ્રવેશ, ઉદ્યમપણ, અને વ્યક્તિગત વિકાસ માટે રાહ ખોલે છે. વિદ્યાર્થીઓ અમારાં અને અન્ય પરિણામના વિચાર કરે છે અને તેમની જોઇને તેમની પસંદગી કરવાની શક્યતાઓને મૂલ્યાંકન કરે છે.

આવા સમયની પરિણામતીઓ તેમના ભવિષ્યના શૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ઘણું પ્રભાવી રીતે પ્રભાવિત કરે છે, જે તેમની આગામી સિક્ષણની અને વ્યાવસાયિક રૂપરે નિશ્ચિત કરે છે.

આપણે તેમના વિકલ્પો નીર્ણાયકતામાં સાવધાનીથી વિચારવું અને જાણવું જોઇએ છે કે એ તેમના ભવિષ્યના રુટને કેવી રીતે વધારી શકે છે અને તેમને મળેલી સમગ્ર શિક્ષણ અને કરિયર સંદેશો કઈ છે.

આપણે આપણા શૈક્ષણિક પ્રવાસની આ મહત્વપૂર્ણ પ્રાંતે ખડકવા પર છીએ! ધોરણ 10 પૂર્ણ કરવા પછી આગળ શું છે, તે GSEB દ્વારા પુસ્તક પણ બહાર પાડવામાં આવી છે. વિચારી રહ્યા છે, એ જ સાહસિક છે. ચાલો તમારી રુચિ અને સામર્થ્ય પ્રમાણે ધોરણ 10 પૂર્ણ કર્યા પછી તમારી વિકલ્પો વિશે મહત્વપૂર્ણ જાણકારી આપીએ છે.

ધોરણ 10 પછી શું?

ધોરણ 10 પછી શું? Exploring Higher Education Paths

1. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (HSE) | Higher Secondary Education (HSE):

ધોરણ 10 પૂર્ણ કરવા પછી, અનેક વિદ્યાર્થીઓ HSE માટે પસંદ કરે છે. આ ધોરણ સામાન્ય રીતે બે વર્ષનું શૈક્ષણિક કાર્યક્રમ છે, જે ધોરણ 12 પૂર્ણ થાય છે. HSE અમૂલ્ય શૈક્ષણિક સિલેબસ અને વિવિધ અધ્યયન સ્તરો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, જેમાં ઉચ્ચશ્રેણી અભ્યાસની તૈયારી શામેલ છે.

2. ડિપ્લોમા કોર્સીઝ | Diploma Courses:

ધોરણ 10 પૂર્ણ કરવા પછી ડિપ્લોમા કોર્સીઝ પર જવાની બીજી વિકલ્પ છે. આ કોર્સીઝ અભિયાંત્રિકી, હોસ્પિટાલિટી, તંત્રજ્ઞાન, અને અન્ય વિશેષિકૃત વિભાગોમાં ફોકસ કરે છે. ડિપ્લોમા કોર્સીઝ અનેક પ્રયોગશીલ, હાથોમાં અભ્યાસ આપે છે, તેથી તે તેમને તેમના પસંદગીના ઉદ્યોગમાં પ્રવેશ માટે તૈયાર કરે છે.

વ્યવસાયિક પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ | Vocational Training and Skill Development

3. ટેક્નિકલ શિક્ષણ | Technical Education:

કેટલાક લોકો ટેક્નિકલ ક્ષેત્રોમાં રુચિ રાખે છે, તેમની માટે વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા ટેક્નિકલ સ્કૂલમાં નોકરી કરી શકે છે. આ સંસ્થાઓ કાર્પેન્ટરી, પ્લંબિંગ, ઇલેક્ટ્રિશિયન કામ, ઑટોમોટિવ સુધારણનું આદિક વિશેષિત કોર્સીઝ પ્રદાન કરે છે. ટેક્નિકલ શિક્ષણ વિદ્યાર્થીઓને બજારમાં તેમના કામની મહાનાતાઓ બનાવે છે.

4. કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ્સ | Skill Development Programs:

આજની પ્રતિસ્પર્ધાત્મક જગ્યાએ, વિવિધ કૌશલ્યોનું માલિક હોવું અમૂલ્ય છે. ધોરણ 10 પૂર્ણ કરવા પછી, મારીજે કમ્યુનિકેશન, કમ્પ્યુટર સાક્ષરતા, ઉદ્યમશીલતા, અને નેતૃત્વ વિશે ધ્યાન આપેલા કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ્સમાં એન્રોલ કરવાની વિચાર કરો. આ પ્રોગ્રામ્સ તમારી રોજગારયોગ્યતા વધારવાની સામર્થ્ય આપે છે અને વિવિધ વ્યાવસાયિક સ્થળોમાં સફળતા મેળવવાની શક્તિ આપે છે.

Exploring Career Opportunities

5. એન્ટ્રી-લેવલ જોબ્સ | Entry-Level Jobs:

કેટલાક લોકો ધોરણ 10 પૂર્ણ કરવા પછી સીધી વ્યવસાયમાં પ્રવેશ કરવાની પસંદગી કરે છે. વેપાર, ગ્રાહક સેવા, પ્રશાસન, અને હોસ્પિટાલિટી વિભાગોમાં એન્

ટ્રી-લેવલ જોબ્સ ઉપલબ્ધ છે. આ ભૂમિકાઓ વસ્તી અનુભવ અને આવકનું સ્ત્રોત પ્રદાન કરે છે.

6. ઉદ્યમશીલતા | Entrepreneurship:

ઉદ્યમશીલતાનો સ્પર્ધાત્મક આત્મવિશ્વાસ સાથે, ધોરણ 10 પૂર્ણ કરવા પછી વ્યાવસાયિક વ્યવસાય શરૂ કરવો એક વિકલ્પ હોઈ શકે છે. છોટા પ્રમાણનું ઉદ્યોગ, ફ્રીલાન્સિંગ, અથવા પસંદગીનું પ્રોજેક્ટ લોન્ચ કરવું, ઉદ્યમશીલતા નવાઝે તકનીકી, નવાચાર, અને નેતૃત્વ કૌશલ્યો પ્રદર્શાવે છે.

Read more

Orient Electric 1000 Watt Dry Iron 2024: The Perfect Blend of Efficiency and Safety

In the modern household, an iron is an indispensable tool. The Orient Electric Fabrijoy 1000 Watt Dry Iron is a standout product that promises to make the chore of ironing not just easier, but also safer and more efficient. With its Weilburger Non-Stick Soleplate coating and a host of safety features, this iron is designed … Read more

RBI New Guideline :100 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાગશે!

You Are Searching For RBI New Guideline : તેઓએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, અને એવું લાગે છે કે રૂ. 100 ની નોટ બંધ થવાની તૈયારીમાં છે. સંપૂર્ણ સમાચાર લેખનું અન્વેષણ કરીને વિગતોમાં ઊંડા ઉતરો. આજે આપણે આ આર્ટિકલમાં RBI New Guideline ની વિગતવાર વાત કરવાના છીએ. તો ચાલો હવે જાણીએ પૂરી માહિતી. RBI New … Read more

8th Pay Commission Latest News : 7 પગાર પંચ પૂરું થઈ ગયું, શું કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થશે? અહીંયા જાણો

8th Pay Commission Latest News

8th Pay Commission Latest News : 7 પગાર પંચ પૂરું થઈ ગયું, છે. તો શું કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થશે? અને જો થશે તો ક્યારે થશે. તમામ માહિતી અહીંયા જાણો.

8th Pay Commission Recommendations | 8th Pay Commission Report | 8th Pay Commission Salary Structure | 8th Pay Commission Benefits | 8th Pay Commission Implementation | 8th Pay Commission Allowances | 8th Pay Commission Arrears | 8th Pay Commission Impact | 8th Pay Commission Increment | 8th Pay Commission Guidelines

 

You Are Searching For 8th Pay Commission Latest News : 

સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે.

આનાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થયો છે. તેમને મોંઘવારીના ફટકાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરે છે.

તો ચાલો હવે જાણીએ 8th Pay Commission Latest News नी વિગતવાર માહિતી.

8th Pay Commission Latest News

8th Pay Commission Latest News: આ દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લોકસભા ચૂંટણી પછી બની શકે છે. હવે ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને વર્ષ 2024માં વધુ એક સારા સમાચાર મળી શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પછી આ એક સારા સમાચાર હોઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચના થઇ શકે છે અને પગારમાં સુધારો પણ થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારી સંગઠનની સતત વધી રહેલી માંગ વચ્ચે ફાઈલો પણ તૈયાર કરવામાં આવી રહી છે. જો કે, આ ક્યારે સ્પષ્ટ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો આમ થશે તો કર્મચારીઓ માટે ખરેખર એક મોટા સમાચાર હશે.

કોઈ નવી ફોર્મ્યુલા નથી, માત્ર નવું પગારપંચ આવશે

8th Pay Commission Latest News : કર્મચારીઓના સંગઠનો પણ નવા પગાર પંચની રચનાને લઈને સરકાર પર ભારે દબાણ કરી રહ્યા છે. આ દબાણને કારણે હવે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી શકે તેવી આશા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લોકસભા ચૂંટણી પછી નવા પગાર પંચની રચના પર નિર્ણય લઇ શકે છે.

અત્યાર સુધી એવી ચર્ચા હતી કે 8મું પગાર પંચ નહીં આવે પરંતુ સમાચારો અનુસાર સરકાર નવા પગારપંચની રચના કરી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ કર્મચારી સંગઠનની માંગ સતત વધી રહી છે જેના કારણે હવે સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે.

પગારમાં મોટો ઉછાળો આવશે

8th Pay Commission Latest News

8th Pay Commission Latest News : જો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ બનાવવામાં આવે તો તેમના પગારમાં મોટો વધારો થશે. અત્યાર સુધી નવા પગાર પંચની રચનાના સમાચારો સામે આવી રહ્યા છે. નવા પગાર પંચમાં શું સમાવવામાં આવશે અને શું નહીં તે અંગે અત્યારે કહેવું મૂર્ખામીભર્યું છે કારણ કે આની સંપૂર્ણ જવાબદારી પગાર પંચના અધ્યક્ષની છે.

હવે આ બધું માત્ર પગાર પંચના હાથમાં છે. ચૂંટણી બાદ નવા પગાર પંચના અધ્યક્ષની જાહેરાત પણ થઈ શકે છે. નવા પગાર પંચના અધ્યક્ષ હેઠળ નવી સમિતિની રચના કરવામાં આવશે અને અંતિમ નિર્ણય તેમના હાથમાં રહેશે. કયા ફોર્મ્યુલા દ્વારા પગાર આપવામાં આવશે તે પછીથી જ નક્કી કરવામાં આવશે.

8મું પગાર પંચ ક્યારે આવી શકે? | 8th Pay Commission Latest News

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પછી અને 2024ની અંદર નવા પગાર પંચની રચના થઇ શકે છે. તેની રચના પછી, તેને દોઢ વર્ષ પછી લાગુ કરી શકાય છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. આ સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ ફેરફાર થઈ શકે છે.

Read more

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024: Empowering Daughters for a Brighter Future!

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024: ઉજ્જવળ ભવિષ્ય માટે પુત્રીઓને શક્તિશાળી બનાવવા!

Short Highlights :- વ્હાલી દીકરી યોજના 2024: ફોર્મ ક્યાં મેળવવું અને ભરવું? વ્હાલી દીકરી યોજના ની ઓનલાઇન અરજી પ્રક્રિયા | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો અને સંપર્ક કરવાની કચેરીઓ ક્યાં છે? | નવું વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો | Vahli Dikri Yojana Online Application Process | Download New Vahali Dikari Yojana Application Form PDF

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024

 

ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવોસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમસખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Vahali Dikri Yojana 2024

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

Summary of Vahali Dikari Yojana

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે?ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર રકમદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
Official Websithttps://wcd.gujarat.gov.in/
How To ApplyOnline (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામુંVahli Dikari Yojana Sogandnamu Remove
Vahli Dikari Yojana Application FormVahli Dikari Yojana Application Form PDF

Vahli Dikri Yojana 2024 નો ઉદ્દેશ્ય

  • વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ:1. જન્મદરમાં દીકરીનો વધારવો કરવો અને બાળલગ્ન થતા અટકાવવા.
    2. શિક્ષણ પ્રાપ્ત કરવાની મોંઘીની અંગે ઉતેજન આપવું.
    3. સમાજમાં દીકરીઓ/સ્ત્રીઓનું સર્વાંગી સશક્તિકરણ કરવું અને તેમની સામાજિક સ્થિતિ સુધારવી.
    4. બાળલગ્નને અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

વ્હાલી દીકરી યોજના ની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility

  • વ્હાલી દીકરી યોજનાનો લાભ મળશે જ્યારે:

1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
2. દીકરીનો જન્મ તારીખ 02/08/2019 પછી હોવી જોઈએ.
3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનોને યોજનાનો લાભ મળશે.
4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેને લાભ મળશે.
5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રાખવા માટે લાભ મળશે.
6. માતા-પિતાની હયાતી ના હોવાથી અન્ય ગાર્ડિયન તરીકે લાભ મળશે.
7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

Read more

“Golden Opportunity: Indian Merchant Navy Recruitment 2024 with 4078 Vacancies Announced – Seize Your Chance Now!”

Indian Merchant Navy Recruitment 2024

Indian Merchant Navy Recruitment 2024: Apply Now for 4078 Vacancies | ઇન્ડિયન મર્ચન્ટ નેવી ભરતી ૨૦૨૪: ૪૦૭૮ જગ્યાઓ માટે જાહેરાત, હવે અરજી કરો     Indian Merchant Navy Recruitment 2024 |ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Indian Merchant … Read more

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના | મફત લેપટોપ યોજના ગુજરાત ૨૦૨૪ | government scheme | free laptops | education support | Gujarat initiatives

Free Laptop Sahay Yojana Gujarat 2024
Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

 

Free Laptop Sahay Yojana Gujarat 2024: નમસ્કાર વાંચક મિત્રો, અવાર નવાર  કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી (government schemes)યોજનાઓ ચલાવવામાં આવે છે.

જેમાં મહિલાઓ માટે વિધવા સહાય યોજના, ફ્રી સીલાય મશીન યોજના જેવી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.  તેમજ ખેડૂતો માટે પશુપાલન યોજના કિસાન સન્માન નિધિ યોજના પાક વીમા યોજના જેવી ઘણી યોજના ચલાવામાં આવે છે.

તેમજ અભ્યાસ કરી  રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ યોજના અને તેની સાથે તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તેના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ માટેની મફત લેપટોપ યોજના (Free Laptop Sahay Yojana Gujarat 2024)વિશે વિસ્તાર  માહિતી આપીશું.

આ (Free Laptop Sahay Yojana Gujarat 2024) યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. (AICTE)અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

આ યોજનાનું પૂરું નામ એક છાત્ર એક લેપટોપ યોજના છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. જો તમે પણ આ (Free Laptop Sahay Yojana Gujarat 2024)યોજનાનો લાભ લઇ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને પોતાના લેખ દ્વારા તેના વિશેની તમામ માહિતી આપીશું.

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

આજના સમયમાં આધુનિક યુગ આવી ગયો છે. જેમાં શિક્ષા મેળવવાના સાધનોમાં પણ બદલાવ થઈ રહ્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. અને તેના માટે તેમણે આધુનિક સાધન એવા લેપટોપની જરૂર પડે છે.

આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા એકદમ મફતમાં લેપટોપ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજના દ્વારા એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.

Read more