વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024: Empowering Daughters for a Brighter Future!

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024: ઉજ્જવળ ભવિષ્ય માટે પુત્રીઓને શક્તિશાળી બનાવવા!

Short Highlights :- વ્હાલી દીકરી યોજના 2024: ફોર્મ ક્યાં મેળવવું અને ભરવું? વ્હાલી દીકરી યોજના ની ઓનલાઇન અરજી પ્રક્રિયા | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો અને સંપર્ક કરવાની કચેરીઓ ક્યાં છે? | નવું વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો | Vahli Dikri Yojana Online Application Process | Download New Vahali Dikari Yojana Application Form PDF

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024

 

ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવોસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમસખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Vahali Dikri Yojana 2024

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

Summary of Vahali Dikari Yojana

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે?ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર રકમદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
Official Websithttps://wcd.gujarat.gov.in/
How To ApplyOnline (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામુંVahli Dikari Yojana Sogandnamu Remove
Vahli Dikari Yojana Application FormVahli Dikari Yojana Application Form PDF

Vahli Dikri Yojana 2024 નો ઉદ્દેશ્ય

  • વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ:1. જન્મદરમાં દીકરીનો વધારવો કરવો અને બાળલગ્ન થતા અટકાવવા.
    2. શિક્ષણ પ્રાપ્ત કરવાની મોંઘીની અંગે ઉતેજન આપવું.
    3. સમાજમાં દીકરીઓ/સ્ત્રીઓનું સર્વાંગી સશક્તિકરણ કરવું અને તેમની સામાજિક સ્થિતિ સુધારવી.
    4. બાળલગ્નને અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

વ્હાલી દીકરી યોજના ની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility

  • વ્હાલી દીકરી યોજનાનો લાભ મળશે જ્યારે:

1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
2. દીકરીનો જન્મ તારીખ 02/08/2019 પછી હોવી જોઈએ.
3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનોને યોજનાનો લાભ મળશે.
4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેને લાભ મળશે.
5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રાખવા માટે લાભ મળશે.
6. માતા-પિતાની હયાતી ના હોવાથી અન્ય ગાર્ડિયન તરીકે લાભ મળશે.
7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

Read more

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના | મફત લેપટોપ યોજના ગુજરાત ૨૦૨૪ | government scheme | free laptops | education support | Gujarat initiatives

Free Laptop Sahay Yojana Gujarat 2024
Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

 

Free Laptop Sahay Yojana Gujarat 2024: નમસ્કાર વાંચક મિત્રો, અવાર નવાર  કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી (government schemes)યોજનાઓ ચલાવવામાં આવે છે.

જેમાં મહિલાઓ માટે વિધવા સહાય યોજના, ફ્રી સીલાય મશીન યોજના જેવી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.  તેમજ ખેડૂતો માટે પશુપાલન યોજના કિસાન સન્માન નિધિ યોજના પાક વીમા યોજના જેવી ઘણી યોજના ચલાવામાં આવે છે.

તેમજ અભ્યાસ કરી  રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ યોજના અને તેની સાથે તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તેના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ માટેની મફત લેપટોપ યોજના (Free Laptop Sahay Yojana Gujarat 2024)વિશે વિસ્તાર  માહિતી આપીશું.

આ (Free Laptop Sahay Yojana Gujarat 2024) યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. (AICTE)અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

આ યોજનાનું પૂરું નામ એક છાત્ર એક લેપટોપ યોજના છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. જો તમે પણ આ (Free Laptop Sahay Yojana Gujarat 2024)યોજનાનો લાભ લઇ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને પોતાના લેખ દ્વારા તેના વિશેની તમામ માહિતી આપીશું.

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

આજના સમયમાં આધુનિક યુગ આવી ગયો છે. જેમાં શિક્ષા મેળવવાના સાધનોમાં પણ બદલાવ થઈ રહ્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. અને તેના માટે તેમણે આધુનિક સાધન એવા લેપટોપની જરૂર પડે છે.

આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા એકદમ મફતમાં લેપટોપ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજના દ્વારા એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.

Read more

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના: ₹ 1250

Vidhva Sahay Yojana

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના: ₹ 1250

Vidhva Sahay Yojana

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024 | Vidhva Sahay Yojana details in Gujarati | ગુજરાત સરકારી યોજના | ગુજરાત સહાય યોજના 2024 | Widow Pension Form

ગુજરાતમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલી રહે છે. આ યોજનાઓ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો, અને અન્ય નબળાં વર્ગો માટે આરંભ કરવામાં આવેલી છે.

આ યોજનાઓમાં વિવિધ મદદથી આપવામાં આવતી છે, જેમાં વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય, વગેરે શામેલ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું.

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગે, મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને મુખ્યધારા લાવવા માટે વિવિધ યોજનાઓની પ્રવર્તન કરી છે. આ યોજનાઓમાં વાહળી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન અને અન્ય સહાયક યોજનાઓ સમાવી છે. વિધવા સહાય યોજના માટે પણ ઓનલાઈન અરજીની સજગતા છે.

Highlight Point of

Vidhva Sahay Yojana Gujarat  | ગુજરાત વિધવા સહાય યોજના

યોજનાનું નામવિધવા સહાય યોજના ની માહિતી
Vidhva Sahay Yojana Form નો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી.
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે, જે આવક મર્યાદામાં આવતા હોય
Vidhva Sahay Yojana Benefitsવિધવા લાભાર્થીઓને દર મહિને રૂપિયા 1250 ની સહાય મળશે.
અધિકૃત વેબસાઈટwcd.gujarat.gov.in
Vidhva Sahay Yojana Online apply GujaratDigital Gujarat Portal દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.
Vidhva Sahay Yojana Gujarat Helpline Number155209
Digital Gujarat Portal Helpline18002335500
વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે.

વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

વિધવા સહાય યોજના 2024 માટેની પાત્રતા

વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

Read more

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024: ગુજરાતના જમીન વિહોણાને 100 ચોરસ વાર જમીન મફત આપવામાં આવશે!

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024: ગુજરાતના જમીન વિહોણાને 100 ચોરસ વાર જમીન મફત આપવામાં આવશે!

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024
મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024

 

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024 : નમસ્કાર મારા વાહલા વાંચક મિત્રો,

આપણા ગુજરાતમાં આજના સમયમાં પણ ઘણા લોકોને રહેવા માટે પોતાનું ઘર નથી અથવા ઘર બનાવવા માટે પૂરતા પ્રમાણમાં જમીન નથી.

આવા લોકો, જે બીપીએલ (BPL) રેશનકાર્ડ યાદીમાં આવે છે અને નીચે ગરીબી રેખા પર જીવન જીવે છે, તેવા નાગરિકો માટે સરકાર દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજનાનું નામ છે ‘મફત પ્લોટ યોજના’. આ લેખમાં અમે તમને તેના વિશે તમામ માહિતી આપીશું અંત સુધી જોડાયેલા રહેજો.

મફત પ્લોટ યોજના 2024 શું છે ? Mafat Plot Yojana 2024

આ યોજના દ્વારા સરકાર એ ગરીબી રેખા નીચે પોતાનું જીવન ગુજારતા હોય તેમજ બીપીએલ (BPL) રેશનકાર્ડ યાદીમાં નામ ધરાવતા લોકોને પોતાનું રહેવા માટે ઘર બનાવવા માટે જમીન આપે છે.

જેના માટે મફત પ્લોટ યોજના શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા ઉમેદવાર તે મફતમાં 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

જે વ્યક્તિ પાસે રહેવા માટે પોતાનું ઘર નથી તેમ જ ઘર બનાવી શકે તેટલી જગ્યા નથી અને બીપીએલ રેશનકાર્ડ યાદીમાં આવે છે તેમને આ યોજનાનો લાભ મળે છે.

 

મફત પ્લોટ યોજના 2024 | Mafat Plot Yojana 2024 ની વિશેષતાઓ

યોજનાનું નામફ્રી પ્લોટ પ્લાન MAFAT PLOT YOJANA 2024
સરુ કરનાર સંસ્થાગુજરાત સરકાર
વિભાગગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થીઓગરીબી રેખા તથા (BPL) કાર્ડ ધારકોને
આપવામાં આવતી સહાયલાયક નાગરિકને ૧૦૦ ચો.મી મફત જમીન
ઓફીશીયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in
હેલ્પલાઇન નંબર07923254055

આ વિગતો 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાના મુખ્ય પાસાઓની રૂપરેખા આપે છે, જેમાં તેનું નામ, આરંભકર્તા, વહીવટી વિભાગ, લક્ષ્ય લાભાર્થીઓ, પૂરી પાડવામાં આવેલ સહાય, સત્તાવાર વેબસાઇટ અને વધુ પૂછપરછ માટે હેલ્પલાઇન નંબરનો સમાવેશ થાય છે.

100 ચોરાસ વાર મફત પ્લોટ યોજનાનો પ્રાથમિક ધ્યેય ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપવાનો છે, તેમના પોતાના ઘરના બાંધકામની સુવિધા છે. ગુજરાત સરકારની આગેવાની હેઠળની આ પહેલ એવા પરિવારો માટે સહાયના સાધન તરીકે કામ કરે છે.

જેઓ કાયમી આવાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. મફત પ્લોટ આપીને, યોજનાનો હેતુ પરિવારો પરના નાણાકીય બોજને ઓછો કરવાનો છે, જેથી તેઓ સુરક્ષિત અને સ્થિર રહેઠાણો સ્થાપિત કરી શકે.

Read more

BOB Mudra Loan 2024 | બેંક ઓફ બરોડામાં આધારકાર્ડથી 5 લાખની મુદ્રા લોન મળશે: પૂરી પ્રોસેસ જાણો

BOB Mudra Loan 2024 | બેંક ઓફ બરોડામાં ફકત આધારકાર્ડથી 5 લાખની મુદ્રા લોન મળશે: પૂરી માહિતી જાણો. જો તમે આપનો ખુદનો વ્યાપાર શરૂ કરવાનું ઇચ્છો છો, તો હવે BOB Mudra Loan 2024 દ્વારા ₹5 લાખ સુધીની લોન મળી શકે છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આરંભ કરવામાં આવી છે અને તેને લક્ષીને દેશભરમાં … Read more

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

 iKhedut Portal | Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024 | બાગાયતી યોજનાઓ 2024 | નર્સરી યોજના  | આઈ ખેડૂત પોર્ટલ યોજના |

આપાનો  ભારત દેશએ એક ખેતી પ્રધાન દેશ છે. સરકારો અને રાજ્ય સરકારો ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે, જેમાં કૃષિ અને સહકાર વિભાગ વધું કામ કરે છે. રાજ્યનું વન પ્રદેશ વિસ્તાર વધી રહ્યું છે,

તેથી રાજ્ય સરકાર સતત ચિંતિત છે. દિવસો દિવસ મળતા સંકેતને ધ્યાને લેઈ ગુજરાત સરકાર ઘણી યોજનાઓ અમલમાં મુકે છે. જે જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો.

Ikhedut Portal પર વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં મફત છત્રી યોજના, તાર ફેન્‍સીંગ સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે શાસકીય સાહાયના યોજનાના ઓનલાઈન ફોર્મ્સ ખેડૂતો માટે ઉપલબ્ધ છે. આ આર્ટિકલ દ્વારા પ્લગ નર્સરી યોજના વિશે વિગતવાર માહિતી આપીશું.

Plug Nursery Yojana 2024

I khedut પર ઉપલબ્ધ આ યોજના વનબંધુ યોજના તરીકે પણ ઓળખી શકાય છે, જેને પ્લગ નર્સરીના નામે ઓળખી શકાય છે. આ યોજનાની મદદથી રાજ્યમાં વન વિસ્તાર વધારવાના માટે નર્સરીઓ બનાવવા પર સબસીડી આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ નર્સરીઓ બની શકે અને વૃક્ષોનું વાવેતર થાય.

Highlight Point of Plug Nursery Yojana 2024

યોજનાનું નામPlug Nursery Schemes 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશપ્લગ નર્સરી બનાવવા માટે સહાય
લાભાર્થીગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને
સહાયની રકમયુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે. ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીClick કરો.Click કરો
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

Read more