plainpaperpage

“Golden Opportunity: Indian Merchant Navy Recruitment 2024 with 4078 Vacancies Announced – Seize Your Chance Now!”

Indian Merchant Navy Recruitment 2024: Apply Now for 4078 Vacancies | ઇન્ડિયન મર્ચન્ટ નેવી ભરતી ૨૦૨૪: ૪૦૭૮ જગ્યાઓ માટે જાહેરાત, હવે અરજી કરો

 

Indian Merchant Navy Recruitment 2024

 

Indian Merchant Navy Recruitment 2024 |ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

Indian Merchant Navy Recruitment 2024 દ્વારા કુલ 4078 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://www.joinindiannavy.gov.in ઉપર જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

Indian Merchant Navy Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ઇન્ડિયન મર્ચન્ટ નેવીએ જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયા માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો,

આ ઉપરાંત ઉમેદવારો https://www.joinindiannavy.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Merchant-Navy-Notification

`

Indian Merchant Navy Recruitment 2024 Apply Online

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા  જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 04/04/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

Indian Merchant Navy Recruitment 2024 OVERVIEW

ભરતી બોર્ડ Merchant Navy of India
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યાઓ4078
છેલ્લી તારીખ30/04/2024
આવેદન નો પ્રકાર Online
ઓફિશિયલવેબસાઈટwww.joinindiannavy.gov.in

Vacancy Details

POST NAMETOTAL
DECK RATING721
ENGINE RATING236
SEAMAN1432
ELECTRICIAN408
WELDER/HELPER78
MESS BOY922
COOK203

Qualification

ઉમેદવાર ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ડેક રેટિંગ માટે ધોરણ 12 પાસ, ઇલેક્ટ્રીશીયન માટે ધોરણ 10 પાસ અને ITI, વેલ્ડર/હેલ્પર માટે ધોરણ 10 પાસ અને ITI તથા અન્ય તમામ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.

POST NAMEQUALIFICATION
DECK RATING12th PASS
ENGINE RATING10th PASS
SEAMAN10th PASS
ELECTRICIAN10th PASS + ITI
ELECTRICIAN
WELDER/HELPER10th PASS + ITI
MESS BOY10th PASS
COOK10th PASS

Age Limit

POST NAMEAGE LIMIT
DECK RATING17.5 - 25 YEARS
ENGINE RATING17.5 - 25 YEARS
SEAMAN17.5 - 25 YEARS
ELECTRICIAN17.5 - 25 YEARS
WELDER/HELPER17.5 - 25 YEARS
MESS BOY17.5 - 25 YEARS
COOK17.5 - 25 YEARS

Note     

– ONLY MALES MAY APPLY.FRESHERS CAN ALSO APPLY.
12TH CLASS RESULT AWAITED CANDIDATES MAY ALSO APPLY.
100% PLACEMENT IN INDIA & VARIOUS COUNTRY.
NOTE: – APPLICATION WILL BE SUBMIT IN ONLINE MODE ONLY.

EXAME PATTERAN

SUBJECT NAME NO. OF MCQ MAX MARKS
General Awareness 25 25
Science Knowledge 25 25
English Knowledge 25 25
Aptitude & Reasoning 25 25
Total 100 100

 

લેખિત પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ-ટાઇપ મલ્ટિપલ પસંદગીનો સમાવેશ થાય છે

Recruitment Process Overview

Stage 1: Written Exam
Stage 2: Physical Test
Stage 3: Document Verification
Stage 4: Medical Examination
Joining Letter

EXAMINATION CENTER

SR NO STATE/UTS EXAMINATION CENTER
1. BIHAR, UTTAR PRADESH, MADHYA PRADESH LUCKNOW, GORAKHPUR
2. JHARKHAND, ODISHA, WEST BENGAL, MAHARASHTRA RANCHI, LUCKNOW
3. ASSAM, MANIPUR, ARUNACHAL PRADESH, MEGHALAYA GUWAHATI, LUCKNOW
4. DELHI, HARYANA, PUNJAB, RAJASTHAN, UTTARAKHAND LUCKNOW
5. CHANDIGARH, HIMACHAL PRADESH, JAMMU & KASHMIR LUCKNOW

 

How to Apply Indian Merchant Navy Recruitment 2024

Youtube Video Credit:-UHQ Relation Army

More Impotant Link

બીજી નવી ભરતી અને યોજના વિષે જાણોઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાJoin Now
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાJoin Now

નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ plainpaperpage.com પર જાઓ. સરકારની તમામ ફ્રી યોજનાઓ,અને તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલમાંથી મેળવેલી હોય છે, તેથી માહિતી મેળવનાર વ્યક્તિએ ધ્યાન રાખવા વિનંતી છે.

 

.

Exit mobile version