plainpaperpage

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

 iKhedut Portal | Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024 | બાગાયતી યોજનાઓ 2024 | નર્સરી યોજના  | આઈ ખેડૂત પોર્ટલ યોજના |

આપાનો  ભારત દેશએ એક ખેતી પ્રધાન દેશ છે. સરકારો અને રાજ્ય સરકારો ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે, જેમાં કૃષિ અને સહકાર વિભાગ વધું કામ કરે છે. રાજ્યનું વન પ્રદેશ વિસ્તાર વધી રહ્યું છે,

તેથી રાજ્ય સરકાર સતત ચિંતિત છે. દિવસો દિવસ મળતા સંકેતને ધ્યાને લેઈ ગુજરાત સરકાર ઘણી યોજનાઓ અમલમાં મુકે છે. જે જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો.

Ikhedut Portal પર વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં મફત છત્રી યોજના, તાર ફેન્‍સીંગ સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે શાસકીય સાહાયના યોજનાના ઓનલાઈન ફોર્મ્સ ખેડૂતો માટે ઉપલબ્ધ છે. આ આર્ટિકલ દ્વારા પ્લગ નર્સરી યોજના વિશે વિગતવાર માહિતી આપીશું.

Plug Nursery Yojana 2024

I khedut પર ઉપલબ્ધ આ યોજના વનબંધુ યોજના તરીકે પણ ઓળખી શકાય છે, જેને પ્લગ નર્સરીના નામે ઓળખી શકાય છે. આ યોજનાની મદદથી રાજ્યમાં વન વિસ્તાર વધારવાના માટે નર્સરીઓ બનાવવા પર સબસીડી આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ નર્સરીઓ બની શકે અને વૃક્ષોનું વાવેતર થાય.

Highlight Point of Plug Nursery Yojana 2024

યોજનાનું નામPlug Nursery Schemes 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશપ્લગ નર્સરી બનાવવા માટે સહાય
લાભાર્થીગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને
સહાયની રકમયુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે. ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીClick કરો.Click કરો
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

Read More:   પ્રધાનમંત્રી e- મુદ્રા લોન ૫૦૦૦૦થી ૧૦૦૦૦૦૦ સુધી કઈ રીતે મેળવવી તે જાણો.

Plug Nursery Yojana 2024 નો હેતુ 

ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આ વનપ્રદેશ વધારે જરૂરી છે. બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં પ્લગ નર્સરી બનાવવા માટે ખેડૂતો અથવા બનાવનારે સીધી સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનારે વધુ વનબંધુ પ્લગ નર્સરી બનાવી શકે છે.

પ્લગ નર્સરી બનાવવા માટેની પાત્રતા

ગુજરાત રાજ્યમાં Bagayati Vibhag દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Plug Nursery Yojana લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો છે

1. એક હેકટરની પ્લગ નર્સરીમાં હાઇટેક ગ્રીનહાઉસ (1000 ચો.મી.), નેટહાઉસ (1000 ચો.મી.), વોટર સ્ટોરેજ ટેંક, કંપોસ્ટીંગ યુનિટ, ફાર્મ મશીનરી, અને સ્ટોર કમ ઓફિસ લગાવવાની રહેશે.

2. પ્લગ નર્સરીમાં પ્લગ ટ્રે, મલ્ચીંગ, નર્સરી મિડીયા/કેમીકલ, જરૂરી હોય તેવા પાકોમાં મધર બ્લોક (મીની. 0.50 હે.), મીડીયા મીક્ષીંગ, પ્લગ ટ્રે ફીલીંગ મશીન, બેગ ફીલીંગ મશીન, જર્મીનેશન ચેમ્બર જેવા સબ ઘટકોનો સમાવેશ કરવાની રહેશે.

3. પ્લગ નર્સરી માટે એક હેકટર કરતા ઓછા વિસ્તારનો હાઇટેક ગ્રીન હાઉસ/નેટ હાઉસનો વિસ્તાર કરવાનો રહેશે.

4. નર્સરી ઓછામાં ઓછા 0.20 હેકટર તથા વધુમાં વધુ 1 હેકટરના વિસ્તારમાં બનાવવાની રહેશે.

5. ઓછામાં ઓછા પાંચ ઘટકોમાં કામગીરી કરવાની રહેશે.

6. પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની રહેશે.

7. નર્સરીનું એક્રીડેશન કરાવવાની રહેશે.

8. ખાતાદીઠ ફક્ત એક જ વખત લાભ રહેશે.

પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમસ્કીમ કોડમળવા પાત્ર લાભ
HRT-3
(અનુસુચિત જનજાતિ માટે)
યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે.
જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.
ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦ લાખ/ હે. ની મર્યાદામાં સહાય
HRT-2યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૫૦ %, વધુમાં વધુ રૂ.૧૫.૦૦ લાખ/હે. ની મર્યાદામાં સહાય
HRT-4
(અનુસુચિત જાતિ માટે )
યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય

Document Required for Plug Nursery Scheme 2024 | 

પ્લગ નર્સરી યોજના 2024 માટે આવશ્યક દસ્તાવેજો કયાં-ક્યાં જોઈએ?

ikhedut Portal પર ચાલતી કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

How to Online Apply Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024

 

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

પ્લગ નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.

 

Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024 :- વિડીયો સ્વરૂપે

Youtube video credit Sanju Mahiti

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પ્લગ નર્સરી યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Plug Nursery Scheme 2024 ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તા-11/05/2024 છેલ્લી તારીખ છે.

Exit mobile version