“SSC CHSL Recruitment 2024: Exciting Opportunities Await! Apply Now for Various Posts.”

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ૧૨ પાસ પર  વિવિધ પોસ્ટની મોટી ભરતીની જાહેરાત.

SSC CHSL Recruitment 2024

short briefing about: SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન

SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા Combined Higher Secondary (10+2) Level Examination, 2024 ની  Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), and Data Entry Operator (DEO) ખાલી જગ્યાઓ ની  ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Staff Selection Commission દ્વારા કુલ ૩૭૧૨  જગ્યાઓ ભરવામાં આવશે.

જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://ssc.gov.in/home ઉપર Combined Higher Secondary (10+2) Level Examination, 2024 જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા  વિનંતી.

SSC CHSL Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો. જે નીચે SSC CHSL Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

SSC CHSL NOTIFICATION

SSC CHSL Recruitment 2024 Apply Online

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશનની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 08-04-2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 07-05-2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com  મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.

SSC CHSL Recruitment 2024 Overview

ભરતી બોર્ડStaff Selection Commission
જાહેરાત ક્રમાંકF. No. HQ-PPII010/1/2024-PP_II ( E file no. 8442)
જગ્યાનું નામLower Division Clerk k (LDC)/ Junior Secretariat Assistant (JSA) , Data Entry Operator (DEO)
કુલ જગ્યાઓ3172
છેલ્લી તારીખ07-05-2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટ Staff Selection Commission
ઓફીશીયલ નોટીફીકેશનNotification

SSC CHSL Recruitment 2024 : Eligibility & Qualification

  • 12th Pass OR 12th Pass with Math and Science (For DEO)

Read more

RPF Recruitment 2024 | રેલ્વે દ્વારા સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ માટે વર્ષની સૌથી મોટી 4660 ભરતી જાહેર

RPF recruitment 2024

RPF Recruitment 2024: ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ 4660 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. RPF Recruitment 2024 દ્વારા કુલ 4660 જગ્યાઓ ભરવામાં આવશે.

જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો (https://rpf.indianrailways.gov.in) ઉપર કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

RPF Recruitment 2024 Notification

ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો:(https://rpf.indianrailways.gov.in).

આ ભરતી પ્રક્રિયા ભારતીય રેલ્વે દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો: જે નીચે RPF Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

RPF Notification

RPF Recruitment 2024 Apply Online

ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 15/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com  મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.

RPF Recruitment 2024 Overview

ભરતી બોર્ડGovernment of India Ministry of Railway
જાહેરાત ક્રમાંકRPF 01/2024 RPF 02/2024
જગ્યાનું નામકોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ4660
છેલ્લી તારીખ14/05/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટrpf.indianrailways.gov.in
ઓફીશીયલ નોટીફીકેશનclick Here

RPF Constable and SI Education Qualification

S.
No
Name of
the Post
Educational
Qualification
Initial
Pay
(₹)
Age*
(as on
01.07.2024)
Vacancies
1SubInspectorGraduate from a
recognized
University
35,400/-20-28
years
452
2Constable10th pass or
equivalent from
recognized Board
by the Government
of India
21,700/-18-28
years
4208

Sub Inspector 

  • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Sub Inspector માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ

Constable

  • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Constable માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારે  10 પાસ કરેલ હોવું જોઈએ

Read more

GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 154 જગ્યાઓ માટે ભરતી

GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 154 જગ્યાઓ માટે ભરતી

GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 154 જગ્યાઓ માટે ભરતી
GSSSB Various Post Recruitment 2024

 

GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

આ જાહેરાતની અરજી કરવા અને તેના સંબંધિત તમામ વિગતો અને સુચનાઓ ઓનલાઇન અરજી પોર્ટલ (https://ojas.gujarat.gov.in) પર ઉપલબ્ધ છે. અરજી કરવા માટે પ્રારંભિક માહિતી અને અન્ય વિગતોનું નોટિફિકેશન સંદેશમાં ઉપલબ્ધ થશે.

અરજી કરવા માટે અને વધુ માહિતી મેળવવા પહેલાં આધારભૂત માહિતી સંદેશમાં જણાવેલ વિધિઓને ધ્યાનમાં રાખો.

GSSSB Various Post Recruitment 2024 Notification

Clik here for Notification

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે.

તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે.

અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 16/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રેહશો.

GSSSB Various Post Recruitment 2024 Overview

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામઆસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર
કુલ જગ્યાઓ154
છેલ્લી તારીખ30/04/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટojas.gujarat.gov.in/
GSSSB Various Post Recruitment 2024
GSSSB Various Post Recruitment 2024

 

GSSSB Various Post Recruitment 2024 Post Name

આસિસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 Posts

આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 Posts

કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 Posts

ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 Posts

પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03 Posts

GSSSB Various Post Recruitment 2024 Education Qualification

આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩  :

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.

 

  • સરકારે  માન્ય   કરેલ   ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી  બુક બાઈન્ડર (પુસ્તકના બંધાઈકાર)ના કામ (ટ્રેડ) માટેનો અભ્યાસ  પાસ કર્યાનું પ્રમાણપત્ર   ધરાવતો   હોવો   જોઈએ; અથવા  સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

આસીસ્ટન્ટ મશીનમેનવર્ગ-૩

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

 

  • સરકારે  માન્ય   કરેલ   ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી  ઓફસેટ માઈન્ડર (ટ્રેડ) માટેનો અભ્યાસ  પાસ કર્યાનું પ્રમાણપત્ર   ધરાવતો   હોવો   જોઈએ; અથવા  સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

કોપી હોલ્ડરવર્ગ-૩

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

 

  • કોમ્પ્યુટર અંગેની જાણકારી તેમજ પ્રૂફ રીડીંગ અંગેનો પ્રેસ નો 1 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ

પ્રોસેસ આસીસ્ટન્ટવર્ગ- 3

  • સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજી માં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે.
  • ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર  પરીક્ષા  (HSC) વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવો જોઈએ
  • પ્લેટ મેકરનું સરકારે  માન્ય કરેલ ઔદ્યોગિક  તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
  • વધુ માહિતી માટે જાહેરાત વાંચો

ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરવર્ગ-3

  • કોઈ પણ University ખાતેથી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન ધરાવતો હોવો જોઈએ (વધુ લાયકાત માટે જાહેરાત વાંચો)

 

GSSSB Various Post Recruitment 2024 Age Limit

  • આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 18 to 33 Years
  • આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 18 to 38 Years
  • કોપી હોલ્ડર, વર્ગ-૩: 18 to 34 Years
  • પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 18 to 36 Years
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 18 to 33 Years

GSSSB Various Post Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Document verification
  • Typing Test for DTP Operator
  • Final merit list

Read more