Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!
Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના | મફત લેપટોપ યોજના ગુજરાત ૨૦૨૪ | government scheme | free laptops | education support | Gujarat initiatives
Free Laptop Sahay Yojana Gujarat 2024: નમસ્કાર વાંચક મિત્રો, અવાર નવાર કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી (government schemes)યોજનાઓ ચલાવવામાં આવે છે.
જેમાં મહિલાઓ માટે વિધવા સહાય યોજના, ફ્રી સીલાય મશીન યોજના જેવી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમજ ખેડૂતો માટે પશુપાલન યોજના કિસાન સન્માન નિધિ યોજના પાક વીમા યોજના જેવી ઘણી યોજના ચલાવામાં આવે છે.
તેમજ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ યોજના અને તેની સાથે તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તેના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ માટેની મફત લેપટોપ યોજના (Free Laptop Sahay Yojana Gujarat 2024)વિશે વિસ્તાર માહિતી આપીશું.
આ (Free Laptop Sahay Yojana Gujarat 2024) યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. (AICTE)અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.
આ યોજનાનું પૂરું નામ એક છાત્ર એક લેપટોપ યોજના છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. જો તમે પણ આ (Free Laptop Sahay Yojana Gujarat 2024)યોજનાનો લાભ લઇ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને પોતાના લેખ દ્વારા તેના વિશેની તમામ માહિતી આપીશું.
Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના
આજના સમયમાં આધુનિક યુગ આવી ગયો છે. જેમાં શિક્ષા મેળવવાના સાધનોમાં પણ બદલાવ થઈ રહ્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. અને તેના માટે તેમણે આધુનિક સાધન એવા લેપટોપની જરૂર પડે છે.
આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા એકદમ મફતમાં લેપટોપ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજના દ્વારા એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.