High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024 : જાણો અરજી પ્રક્રિયા અને ભરતીની છેલ્લી તારીખ!

High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024

High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024 : જાણો અરજી પ્રક્રિયા અને ભરતીની છેલ્લી તારીખ!

High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024

High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024 : નમસ્કાર વાંચક મિત્રો, આજે અમે તમારા માટે બીજી નવી ભરતી વિશે માહિતી લઈને આવ્યા છીએ, આ ભરતી દ્વારા તમે સરકારી નોકરીનું તમારું સપનું પૂરું કરી શકો છો.

હાઇકોર્ટમાં ક્લાર્ક અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. હાઈકોર્ટે તેની ઓફીશીયલ વેબસાઈટ દ્વારા આ ભરતીની માહિતી જાહેર કરી છે. જાહેર કરાયેલી માહિતી મુજબ કોર્ટ ક્લાર્ક અને આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યાઓ ભરશે.

આ જગ્યાઓ ભરવા માટે, ઉમેદવારોને ઑનલાઇન પ્રક્રિયા દ્વારા અરજી ફોર્મ ભરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સિવાય પોસ્ટમાં પસંદગી અંગે વિગતવાર માહિતી પોસ્ટની નીચે આપવામાં આવી રહી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

High Court Vacancies 2024 | હાઇકોર્ટ ભરતી 2024 Notification

સંસ્થાHighcourt
પોસ્ટક્લાર્ક અને આસિસ્ટન્ટ
ભરતીની સંખ્યા410
વય મર્યાદાપોસ્ટ મુજબ અલગ અલગ
અરજી કરવાની છેલ્લી તારીખ09/05/2024
અરજી પ્રક્રિયાOnine

Notification

Read more