RPF Recruitment 2024 | રેલ્વે દ્વારા સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ માટે વર્ષની સૌથી મોટી 4660 ભરતી જાહેર

RPF recruitment 2024

RPF Recruitment 2024: ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ 4660 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. RPF Recruitment 2024 દ્વારા કુલ 4660 જગ્યાઓ ભરવામાં આવશે.

જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો (https://rpf.indianrailways.gov.in) ઉપર કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

RPF Recruitment 2024 Notification

ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો:(https://rpf.indianrailways.gov.in).

આ ભરતી પ્રક્રિયા ભારતીય રેલ્વે દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો: જે નીચે RPF Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

RPF Notification

RPF Recruitment 2024 Apply Online

ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 15/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com  મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.

RPF Recruitment 2024 Overview

ભરતી બોર્ડGovernment of India Ministry of Railway
જાહેરાત ક્રમાંકRPF 01/2024 RPF 02/2024
જગ્યાનું નામકોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ4660
છેલ્લી તારીખ14/05/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટrpf.indianrailways.gov.in
ઓફીશીયલ નોટીફીકેશનclick Here

RPF Constable and SI Education Qualification

S.
No
Name of
the Post
Educational
Qualification
Initial
Pay
(₹)
Age*
(as on
01.07.2024)
Vacancies
1SubInspectorGraduate from a
recognized
University
35,400/-20-28
years
452
2Constable10th pass or
equivalent from
recognized Board
by the Government
of India
21,700/-18-28
years
4208

Sub Inspector 

  • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Sub Inspector માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ

Constable

  • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Constable માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારે  10 પાસ કરેલ હોવું જોઈએ

Read more