GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 154 જગ્યાઓ માટે ભરતી
GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.
આ જાહેરાતની અરજી કરવા અને તેના સંબંધિત તમામ વિગતો અને સુચનાઓ ઓનલાઇન અરજી પોર્ટલ (https://ojas.gujarat.gov.in) પર ઉપલબ્ધ છે. અરજી કરવા માટે પ્રારંભિક માહિતી અને અન્ય વિગતોનું નોટિફિકેશન સંદેશમાં ઉપલબ્ધ થશે.
અરજી કરવા માટે અને વધુ માહિતી મેળવવા પહેલાં આધારભૂત માહિતી સંદેશમાં જણાવેલ વિધિઓને ધ્યાનમાં રાખો.
GSSSB Various Post Recruitment 2024 Notification
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે.
તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે.
અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 16/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 સુધી અરજી કરી શકાશે.
જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રેહશો.
GSSSB Various Post Recruitment 2024 Overview
ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
જાહેરાત ક્રમાંક | – |
જગ્યાનું નામ | આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર |
કુલ જગ્યાઓ | 154 |
છેલ્લી તારીખ | 30/04/2024 |
આવેદન નું મોડ | Online |
ઓફિશિયલ વેબસાઈટ | ojas.gujarat.gov.in/ |
GSSSB Various Post Recruitment 2024 Post Name
આસિસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 Posts
આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 Posts
કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 Posts
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 Posts
પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03 Posts
GSSSB Various Post Recruitment 2024 Education Qualification
આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ :
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવો જોઈએ અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બુક બાઈન્ડર (પુસ્તકના બંધાઈકાર)ના કામ (ટ્રેડ) માટેનો અભ્યાસ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ; અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ
આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવો જોઈએ અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ
- સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ઓફસેટ માઈન્ડર (ટ્રેડ) માટેનો અભ્યાસ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ; અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ
કોપી હોલ્ડર, વર્ગ-૩
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSC) અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવો જોઈએ અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ
- કોમ્પ્યુટર અંગેની જાણકારી તેમજ પ્રૂફ રીડીંગ અંગેનો પ્રેસ નો 1 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3
- સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજી માં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે.
- ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (HSC) વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવો જોઈએ
- પ્લેટ મેકરનું સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
- વધુ માહિતી માટે જાહેરાત વાંચો
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-3
- કોઈ પણ University ખાતેથી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન ધરાવતો હોવો જોઈએ (વધુ લાયકાત માટે જાહેરાત વાંચો)
GSSSB Various Post Recruitment 2024 Age Limit
- આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 18 to 33 Years
- આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 18 to 38 Years
- કોપી હોલ્ડર, વર્ગ-૩: 18 to 34 Years
- પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 18 to 36 Years
- ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 18 to 33 Years
GSSSB Various Post Recruitment 2024 Selection Process.
- Written exam
- Document verification
- Typing Test for DTP Operator
- Final merit list