plainpaperpage

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના:જાણો કયા વિદ્યાર્થીઓને મળશે સહાય!

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના | મફત લેપટોપ યોજના ગુજરાત ૨૦૨૪ | government scheme | free laptops | education support | Gujarat initiatives

Free Laptop Sahay Yojana Gujarat 2024
Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

 

Free Laptop Sahay Yojana Gujarat 2024: નમસ્કાર વાંચક મિત્રો, અવાર નવાર  કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી (government schemes)યોજનાઓ ચલાવવામાં આવે છે.

જેમાં મહિલાઓ માટે વિધવા સહાય યોજના, ફ્રી સીલાય મશીન યોજના જેવી જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.  તેમજ ખેડૂતો માટે પશુપાલન યોજના કિસાન સન્માન નિધિ યોજના પાક વીમા યોજના જેવી ઘણી યોજના ચલાવામાં આવે છે.

તેમજ અભ્યાસ કરી  રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ યોજના અને તેની સાથે તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તેના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ માટેની મફત લેપટોપ યોજના (Free Laptop Sahay Yojana Gujarat 2024)વિશે વિસ્તાર  માહિતી આપીશું.

આ (Free Laptop Sahay Yojana Gujarat 2024) યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. (AICTE)અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

આ યોજનાનું પૂરું નામ એક છાત્ર એક લેપટોપ યોજના છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. જો તમે પણ આ (Free Laptop Sahay Yojana Gujarat 2024)યોજનાનો લાભ લઇ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને પોતાના લેખ દ્વારા તેના વિશેની તમામ માહિતી આપીશું.

Free Laptop Sahay Yojana Gujarat 2024 | મફત લેપટોપ યોજના

આજના સમયમાં આધુનિક યુગ આવી ગયો છે. જેમાં શિક્ષા મેળવવાના સાધનોમાં પણ બદલાવ થઈ રહ્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. અને તેના માટે તેમણે આધુનિક સાધન એવા લેપટોપની જરૂર પડે છે.

આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા એકદમ મફતમાં લેપટોપ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજના દ્વારા એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.

Read More:-

Airport Authority Recruitment 2024 |AAI દ્વારા 490 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

Free Laptop Sahay Yojana Gujarat 2024 | લાભ અને વિશેષતા 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકારે આ સ્કીમ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર શરૂ કરી છે, જેનો હેતુ વિધાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રમાં વિકસાવવાનો છે.

(AICTE) દ્વારા મફત લેપટોપ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે અને આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે તે વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થી ટેકનિકલ ક્ષેત્રમાં હોશિયાર છે તેને આ યોજના હેઠળ એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. અને તે વિદ્યાર્થી પોતાની આવડત એટલે કે સ્કેલમાં વધારો કરવા માટે લેપટોપની મદદથી ઓનલાઇન કોઈપણ કોર્સ કરી શકે છે અને વધારે શિક્ષણ મેળવી શકે છે.

1. યોજના હેઠળ, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, આર્ટસ અને કોમર્સ વગેરે જેવા વિષયોમાં અભ્યાસ કરતા કૉલેજ ઉમેદવારોને લાભ આપવામાં આવે છે.

2. આ યોજના હેઠળ, માત્ર આર્થિક રીતે નબળા ઉમેદવારોને જ મફત લેપટોપ આપવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે જે

3. વિકલાંગ ઉમેદવારોને પણ મફત લેપટોપ આપવામાં આવે છે.

4. મફત લેપટોપ મેળવનાર તમામ વિધાર્થીઓને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન તરફથી તેમની શાળાઓ તરફથી પ્રશંસા અને સમર્થન પ્રાપ્ત થશે.

Free Laptop Sahay Yojana Gujarat 2024 | Eligibility

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. પરંતુ સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ માટે કેટલીક યોગ્યતાઓ નક્કી કરવામાં આવેલી છે. અને જે ઉમેદવાર વિદ્યાર્થી આ યોગ્યતાઓ ધરાવે છે તે આ લેપટોપ યોજનાનો લાભ લઇ શકે છે.

 

Free Laptop Sahay Yojana Gujarat 2024 | Document

How To Apply Free Laptop Sahay Yojana Gujarat 2024

AICTE Official Website (Home Page)
Student Devlopment Schemes

Youtube Video Credit:- Mahesh Gadhiya
APPLY NOW

 

Exit mobile version