plainpaperpage

“SSC CHSL Recruitment 2024: Exciting Opportunities Await! Apply Now for Various Posts.”

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ૧૨ પાસ પર  વિવિધ પોસ્ટની મોટી ભરતીની જાહેરાત.

SSC CHSL Recruitment 2024

short briefing about: SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન

SSC CHSL Recruitment 2024 |સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા Combined Higher Secondary (10+2) Level Examination, 2024 ની  Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), and Data Entry Operator (DEO) ખાલી જગ્યાઓ ની  ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Staff Selection Commission દ્વારા કુલ ૩૭૧૨  જગ્યાઓ ભરવામાં આવશે.

જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://ssc.gov.in/home ઉપર Combined Higher Secondary (10+2) Level Examination, 2024 જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા  વિનંતી.

SSC CHSL Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો. જે નીચે SSC CHSL Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

SSC CHSL NOTIFICATION

SSC CHSL Recruitment 2024 Apply Online

SSC CHSL Recruitment 2024 | સ્ટાફ સીલેક્શન કમીશનની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.

અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 08-04-2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 07-05-2024 સુધી અરજી કરી શકાશે.

જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com  મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.

SSC CHSL Recruitment 2024 Overview

ભરતી બોર્ડStaff Selection Commission
જાહેરાત ક્રમાંકF. No. HQ-PPII010/1/2024-PP_II ( E file no. 8442)
જગ્યાનું નામLower Division Clerk k (LDC)/ Junior Secretariat Assistant (JSA) , Data Entry Operator (DEO)
કુલ જગ્યાઓ3172
છેલ્લી તારીખ07-05-2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટ Staff Selection Commission
ઓફીશીયલ નોટીફીકેશનNotification

SSC CHSL Recruitment 2024 : Eligibility & Qualification

Also Read: 

Indian Merchant Navy Recruitment 2024: Apply Now for 4078 Vacancies | ઇન્ડિયન મર્ચન્ટ નેવી ભરતી ૨૦૨૪: ૪૦૭૮ જગ્યાઓ માટે જાહેરાત, હવે અરજી કરો

Age Limit

Age* (as on 01.08.2024):

Selection Process

The Selection Process for SSC CHSL Recruitment 2024 includes the following Stages:

Pay Scale for SSC CHSL Recruitment 2024

Examination Centres and Centre Code of SSC CHSL Recruitment 2024

Panaji(7801), Ahmedabad(7001),
Gandhinagar(7012), Mehsana(7013),
Rajkot(7006), Surat(7007),
Vadodara(7002), Amravati(7201),
Aurangabad(7202), Jalgaon(7214),
Kolhapur(7203), Mumbai(7204),
Nagpur(7205), Nanded (7206),
Pune(7208), Nashik(7207).

Documents Required 

આ જાહેરાતમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

How To Apply

Important Dates

Dates for submission of online applications 08-04-2024 to 07-05-2024

Last date and time for making online fee payment 08-05-2024 (23:00)

Schedule of Tier-I (Computer Based Examination) June-July, 2024

Schedule of Tier-II (Computer Based Examination) To be notified later

Important Links

બીજી નવી ભરતી અને યોજના વિષે જાણોઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાJoin Now
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાJoin Now

નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ plainpaperpage.com પર જાઓ. સરકારની તમામ ફ્રી યોજનાઓ,અને તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલમાંથી મેળવેલી હોય છે, તેથી માહિતી મેળવનાર વ્યક્તિએ ધ્યાન રાખવા વિનંતી છે.

 

 

Exit mobile version