RPF Recruitment 2024: ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ 4660 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. RPF Recruitment 2024 દ્વારા કુલ 4660 જગ્યાઓ ભરવામાં આવશે.
જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો (https://rpf.indianrailways.gov.in) ઉપર કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.
RPF Recruitment 2024 Notification
ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો:(https://rpf.indianrailways.gov.in).
આ ભરતી પ્રક્રિયા ભારતીય રેલ્વે દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશિયલ નોટીફિકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો: જે નીચે RPF Notification પર Click કરતા જાણવા મળશે. આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
RPF Notification
RPF Recruitment 2024 Apply Online
ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે. તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટિકલમાં ઉપલબ્ધ છે.
અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 15/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024 સુધી અરજી કરી શકાશે.
જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની plainpaperpage.com મુલાકાત લેતા રહેશો. અમે આવી અવનવી જાહેરાતો અને ભરતી અંગે ની માહિતી પ્રસારિત કરતા રહી છી.
RPF Recruitment 2024 Overview
ભરતી બોર્ડ | Government of India Ministry of Railway |
જાહેરાત ક્રમાંક | RPF 01/2024 RPF 02/2024 |
જગ્યાનું નામ | કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર |
કુલ જગ્યાઓ | 4660 |
છેલ્લી તારીખ | 14/05/2024 |
આવેદન નું મોડ | Online |
ઓફિશિયલ વેબસાઈટ | rpf.indianrailways.gov.in |
ઓફીશીયલ નોટીફીકેશન | click Here |
RPF Constable and SI Education Qualification
S. No | Name of the Post | Educational Qualification | Initial Pay (₹) | Age* (as on 01.07.2024) | Vacancies |
---|---|---|---|---|---|
1 | SubInspector | Graduate from a recognized University | 35,400/- | 20-28 years | 452 |
2 | Constable | 10th pass or equivalent from recognized Board by the Government of India | 21,700/- | 18-28 years | 4208 |
Sub Inspector
- જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Sub Inspector માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ
Constable
- જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Constable માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારે 10 પાસ કરેલ હોવું જોઈએ
Also Read:-
DRDO Apprentice Recruitment 2024 | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એપ્રેન્ટીસ માટે ૧૫૦ ભરતી જાહેર
RPF Recruitment 2024 Age Limit
Age* (as on 01.07.2024)
Sub Inspector
- Minimum: 20 Years
- Maximum: 28 Years.
Constable
- Minimum: 18 Years
- Maximum: 28 Years.
RPF Recruitment 2024 Selection Process
- Written exam
- Physical Measurement
- Medical
- Document verification
- Final merit list
Also Read:-
GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 154 જગ્યાઓ માટે ભરતી
RPF Recruitment 2024માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓમાં થશે:
1. કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT):
- રેલ્વે ભરતી બોર્ડ (RRBs) દ્વારા લેખિત પરીક્ષા નીચે મુજબની પેટર્ન મુજબ યોજવામાં આવશે.
- જનરલ નોલેજ, અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક જેવા વિષયોનો સમાવેશ થશે.
- CBT માં પાસ થવા માટે ઓછામાં ઓછા નિર્ધારિત ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવવા જરૂરી છે.
2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET):
- દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે જેવા શારીરિક કસોટી લેવામાં આવશે
3. શારીરિક માપન (PMT):
- RPF દ્વારા યોજવામાં આવશે.
- ઉંચાઈ, છાતી, વજન વગેરે જેવા શારીરિક અંગોનુ મેઝરમેન્ટ કરવામાં આવશે.
- PMT માટે લાયકાત માપદંડ પોલીસ કોન્સટેબલ અને સબ ઇન્સ્પેક્ટર માટે અલગ અલગ રહેશે.
4. દસ્તાવેજ ચકાસણી:
- PET અને PMT માં પાસ થયેલા ઉમેદવારોએ તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઓળખ પુરાવા જેવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
- દસ્તાવેજોની ચકાસણી રેલ્વે બોર્ડ દ્વારા કરવામાં આવશે.
5. મેડિકલ ટેસ્ટ:
- દસ્તાવેજ ચકાસણીમાં સફળ થયેલા ઉમેદવારોને RPF દ્વારા તબીબી અધિકારીઓ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે.
- મેડિકલ ટેસ્ટમાં ફિટ જાહેર થયેલા ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
How to Apply RPF Recruitment 2024
- સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
- હવે RPFની સત્તાવાર વેબસાઈટ rpf.indianrailways.gov.in પર વીજીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
- હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો
Candidates are advised to refer only to the official websites of RRBs as mentioned below for detailed CEN No. RPF
01/2024 & CEN No. RPF 02/2024 and for submission of online applications:-
Ahmedabad www.rrbahmedabad.gov.in
MORE IMPORTANT LINK
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણો | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | Join Now |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | Join Now |
નોંધઃ-
નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ plainpaperpage.com પર જાઓ. સરકારની તમામ ફ્રી યોજનાઓ,અને તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલમાંથી મેળવેલી હોય છે, તેથી માહિતી મેળવનાર વ્યક્તિએ ધ્યાન રાખવા વિનંતી છે.